વિક્રમ સંવત 2081 આસો વદ ચોથ. શુક્રવાર, સંકષ્ટ ચતુર્થી. કડવા ચોથ. સૂર્ય ચિત્રામાં.


[[$googlead]]

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.

[[$alsoread]]

મેષ રાશિ

વ્યવસાયિક પ્રશ્નો હલ કરી શકશો, પરિવર્તન ફળે, પ્રવાસ ફળદાયી બને, મિલન-મુલાકાત.

વૃષભ રાશિ

આપના પ્રયત્નો સફળ બનતા જણાય, આરોગ્ય સાચવવું, લાભદાયી તક મળતી લાગે.

મિથુન રાશિ

અંગત પ્રશ્નોના કામકાજો થઈ શકે, ગૃહજીવના કાર્યો થઈ શકે, મિત્રથી મુલાકાત.

કર્ક રાશિ

આપના પ્રયત્નો વધારવાની જરૂર પડે, આધ્યાત્મિક કામ સફળ બને, ખર્ચ-ખરીદી ટાળજો.

સિંહ રાશિ

ધીરજની કસોટી થતી લાગે, ખર્ચ-ખરીદીનો પ્રસંગ, સ્નેહીથી સંબંધો જાળવી શકશો.

કન્યા રાશિ

મહત્ત્વની કામગીરીમાં સાનુકૂળતા જણાય, કૌટુંબિક પ્રશ્નો ઉકેલવામાં ધ્યાન આપજો.

તુલા રાશિ

મહત્ત્વની મુલાકાત ફળદાયી બને. પ્રવાસમાં વિઘ્ન, ખર્ચ પર કાબૂ રાખજો.

વૃશ્ચિક રાશિ

આનંદ પ્રમોદ અને મિલન-મુલાકાતો પાછળ સમય જતો લાગે, ખર્ચ-વ્યય વધે.

ધન રાશિ

મનની ચિંતા હળવી બને, આરોગ્યની કાળજી જરૂરી માનજો, પ્રવાસમાં વિલંબ જણાય.

મકર રાશિ

આપના કૌટુંબિક પ્રશ્નોને આગળ ધપાવી શકશો, પ્રવાસની યોજના બને, તબિયત સાચવજો.

કુંભ રાશિ

આવક કરતાં જાવક વધી જતી લાગે, ચિંતાનો ઉકેલ મળે, મહત્ત્વની મુલાકાતથી લાભ જણાય.

મીન રાશિ

આર્થિક સમસ્યા પજવતી લાગે, સ્નેહી મિત્રની સહાય, સંપત્તિના કામમાં ગૂંચ હોય તો ઉકેલાય.


  • Follow us on: