વિક્રમ સંવત 2081. શ્રાવણ વદ બીજ. સોમવાર, પંચક. ત્રીજો સોમવાર. બુધ માર્ગી


[[$googlead]]

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.

[[$alsoread]]

મેષ રાશિ

લાભની આશા પરિપૂર્ણ કરવા યોગ્ય મહેનત સુઝ જરૂરી. ગૃહવિવાદ ટાળજો, તબિયત સાચવજો.

વૃષભ રાશિ

આપના પ્રયત્નો સફળ બનતા જણાય, અગત્યની તક મળે, સમય સાથ આપશે.

મિથુન રાશિ

મહત્ત્વના પ્રશ્નો ઉકેલવા તરફ લક્ષ આપજો, નસીબનો સાથ મેળવી શકશો, પ્રવાસ.

કર્ક રાશિ

આપની ચિંતા સમસ્યાને સુલઝાવી શકશો, મિત્ર-પ્રિયજન કે વડીલનો સાથ મળે, ખર્ચ પર કાબુ જરૂરી.

સિંહ રાશિ

ધીરજના ફળ મીઠા સમજવા, ગૃહજીવનના પ્રશ્નો હલ કરી શકાય, નાણાભીડનો ઉપાય મળે.

કન્યા રાશિ

આવકની સામે જાવકનું પલ્લું નમી જતું લાગે, મનની લાગણી આવેગ પર સંયમ જરૂરી, પ્રવાસ.

તુલા રાશિ

લાભદાયી કાર્ય રચનાઓ અંગે સાનુકૂળ તક, મદદ, મિલન-મુલાકાત ફળે, પ્રવાસની મજા માણી શકશો.

વૃશ્ચિક રાશિ

વિવાદથી દૂર રહી કાર્ય કરવાથી સફળતાની દિશા ખૂલતી જણાય, ચિંતાના વાદળ-વિખેરાય.

ધન રાશિ

ઉતાવળે આંબા ન પાકે તે ઉક્તિ ધ્યાનમાં લેજો, ધીરજ ફળદાયી બને, તબિયત સાચવજો.

મકર રાશિ

પ્રતિકૂળતા ભર્યા સંજોગો દૂર થઈ જતા જોઈ શકશો, પ્રેમના પારખા ન કરશો, કૌટુંબિક બાબતો અંગેે શુભ.

કુંભ રાશિ

વિઘ્ન અને રૂકાવટ બાદ તમે ધ્યેય હેતુ સિદ્ધની તક મેળવી શકશો, સ્વજનની ચિંતા- લાગણી દુભાતી લાગે.

મીન રાશિ

સંજોગો સુધરતા તમે પ્રગતિકારક તક ઝડપી લેજો, સામાજિક પ્રશ્ન હલ કરી શકશો, પ્રિયજનથી વિયોગ.


  • Follow us on: