વિક્રમ સંવત 2082 કારતક વદ સાતમ- મંગળવાર, ગુરુ વક્રી. રવિયોગ કલાક 18.17 સુધી.
રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ
મેષ રાશિ
આપની મનની મુરાદ બર આવતી જણાય, રુકાવટ ઘર થતી જણાય, ખર્ચનો પ્રસંગ.
વૃષભ રાશિ
વ્યથા વેદનાની મુક્તિ માટે સાહસિક સહારો ઉપયોગી બને. આર્થિક સમસ્યા વધે.
મિથુન રાશિ
આપની ધારણા ઊંધી વળી ન જાય તે માટે સજાગ રહેજો, વિશ્વાસે ચાલવું નહીં.
કર્ક રાશિ
લાભ સામે વ્યય વધતો જણાય, ચિંતાના બાબત વિખેરાતા જણાય.
સિંહ રાશિ
આપની માનસિક સમસ્યા પરસ્પર થાય નહીં તે જોજો, પ્રયત્ન વધારજો, પ્રવાસ માટે પ્રગતિ.
કન્યા રાશિ
આદર્યા અધૂરા રહેતાં જણાય, ગૃહવિવાદ ટાળજો, નાણાભીડ દૂર થાય.
તુલા રાશિ
સામાજિક કામ પ્રસંગથી આનંદ, ખર્ચ ટાળજો, તબિયત સાચવી શકશો, પ્રવાસ મજાનો.
વૃશ્ચિક રાશિ
આર્થિક વ્યવસાય અંગે સંઘર્ષ જણાય, લાગણી દુભાતી લાગે, પ્રવાસમાં વિલંબ.
ધન રાશિ
આપના અગત્યના કામકાજો અંગે સાનુકૂળ તક સર્જાય, આયોજન ફળે.
મકર રાશિ
અગત્યની કામગીરીમાં સફળતા મળે, ધીરજ જરૂરી, ગૃહજીવનમાં ગેરસમજ જણાય.
કુંભ રાશિ
આપના મનની મુરાદ મનમાં રહેતી લાગે, વધુ પ્રયત્નો જરૂરી સમજવા, વિવાદથી દૂર રહેવું.
મીન રાશિ
આપના મહત્ત્વના પ્રશ્નો હલ કરી શકશો, સમાધાનવૃત્તિ કામ લાગે, પ્રવાસ ફળે.









