રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.


[[$googlead]]

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.

વિક્રમ સંવત 2081 આસો વદ છઠ્ઠ. રવિવાર, રવિયોગ. ક.૧૩-૩૬થી.

[[$alsoread]]

મેષ રાશિ

ખર્ચ-ખરીદી વધે, આરોગ્યની તકેદારી લેજો, સંપત્તિના કાર્ય અંગે સાનુકૂળતા.

વૃષભ રાશિ

અંગત મૂંઝવણમાંથી બહાર અવાય, વાદ-વિવાદ ટાળજો, આરોગ્ય અંગે તકેદારી.

મિથુન રાશિ

કૌટુંબિક કામગીરીમાં સફળતા મળે, આત્મવિશ્વાસ અને યોગ્ય પુરુષાર્થ ફળદાયી બને.

કર્ક રાશિ

નિરાશાને ખંખેરી નાખીને પ્રયત્નો થકી સફળતા મેળવી શકશો, મહત્ત્વની મુલાકાત.

સિંહ રાશિ

આપ સમસ્યાથી ઘેરાયેલા હોય તો તેનો ઉકેલ મળે, પ્રયત્નોનું મીઠું ફળ મેળવી શકશો.

કન્યા રાશિ

મહત્ત્વની મુલાકાતો લાભદાયી થતી જણાય, અંગત બાબતોની ચિંતા હળવી બને.

તુલા રાશિ

આર્થિક કટોકટી છતાં કોઈ રસ્તો મળી આવતાં રાહત, સંતાન યા જીવનસાથીથી રાહત.

વૃશ્ચિક રાશિ

આપની કામગીરી અંગે અગત્યનો દિવસ, મહત્ત્વની વ્યક્તિની મદદ મળે, સ્નેહીથી મિલન.

ધન રાશિ

કૌટુંબિક કાર્ય અંગે સાનુકૂળતા, ખર્ચ વધે, આરોગ્ય નરમગરમ રહેતું જણાય.

મકર રાશિ

હર્ષ-આશા અને મિલન-મુલાકાતનો ફળે, મહત્ત્વના કાર્ય અંગે સાનુકૂળતા, પ્રવાસ.

કુંભ રાશિ

આપના ગૃહજીવનના કામકાજ પાર પડતા જણાય, વ્યવસાયિક રાહત જણાય.

મીન રાશિ

અંગત મૂંઝવણ અને અજંપો દૂર થતો લાગે, નાણાકીય કાર્ય અંગે સફળતા મળે.


  • Follow us on: