વિક્રમ સંવત 2081 અષાઢ વદ છઠ્ઠને બુધવાર, સૂર્ય કર્કમાં, પંચક


[[$googlead]]

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.

[[$alsoread]]

મેષ રાશિ

સામાજિક-વ્યવસાયિક કાર્ય રચનાઓ માટે સાનુકૂળતા સર્જાતી જોઈ શકશે સ્નેહીથી મિલન.

વૃષભ રાશિ

અવરોધનો સામનો કરવો પડે, અત્યારે સફળતા આવી મળે, પ્રગતિકારક તક વિલંબમાં પડતી જણાય.

મિથુન રાશિ

વિરોધીઓના હાથ હેઠાં પડતાં જણાય, મનની મુરાદોને બર લાવવા વધુ સંઘર્ષ પરિશ્રામ જરૂરી.

કર્ક રાશિ

અગત્યની કામગીરીઓને હાથ ધરી શકશો. મહત્ત્વની તક ઊભી થતી જણાય, વિવાદ ટાળજો.

સિંહ રાશિ

ખર્ચ-વ્યય વધી જવાથી આર્થિક સમસ્યા ઘેરી ન બની જાય તે જોજો, પ્રવાસ મજાનો.

કન્યા રાશિ

આપના આદર્યા અધૂરાં ન રહી જાય તે માટે સતત ધ્યાન, પુરુષાર્થ જરૂરી સમજવો, તબિયત સાચવજો.

તુલા રાશિ

અગત્યના કાર્યને હાથ ધરી શકશો, વિઘ્ન બાદ સફળતાનો અનુભવ, ખર્ચ, ટાળજો.

વૃશ્ચિક રાશિ

નોકરી-વ્યવસાય કે સંપત્તિની બાબતો ગૂંચવાય નહીં તે જોજો, મતભેદો અટકાવજો.

ધન રાશિ

સામાજિક કે વ્યવસાયિક સમસ્યાને સૂલઝાવવાની તક મળે, ખર્ચ-વ્યયનો પ્રસંગ જણાય.

મકર રાશિ

આપના પ્રયત્નો ફળશે, તબિયત સચવાય, પ્રવાસ, મુલાકાત માટે તક.

કુંભ રાશિ

અવરોધક સંજોગોમાંથી બહાર આવી શકશો, વિલંબથી ફળ મળતું લાગે.

મીન રાશિ

માનસિક અશાંતિના વાદળ વિખેરાતા લાગે, નાણાકીય સમસ્યાને સૂલઝાવી શકશો.


  • Follow us on: