રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.
વિક્રમ સંવત 2081 આસો વદ દસમ ગુરુવાર, ચંદ્ર મધાની યુતિ.
મેષ રાશિ
ગૃહજીવનની બાબતો હલ થાય, નાણાકીય વ્યવસ્થા મળે, શુભ સમય, પ્રવાસ ફળદાયી.
વૃષભ રાશિ
તબિયત સુધરતી લાગે, શત્રુભય દૂર થાય, નોકરીમાં કાર્યબોજ રહે, ખર્ચ જણાય.
મિથુન રાશિ
સફળ અને સાનુકૂળ સંજોગ રહે, આનંદ પ્રમોદ જણાય, પ્રિયજનથી સહકાર.
કર્ક રાશિ
સંપત્તિ-વાહન બાબત સાનુકૂળ તક, ઘરના પ્રશ્નો હલ થાય, પ્રગતિની તક.
સિંહ રાશિ
પ્રવાસ-પર્યટન-સ્નેહી સ્વજનથી મિલન, સફળતા માટે પ્રયત્નો વધારવા.
કન્યા રાશિ
નાણાકીય સમસ્યા ઉકેલાય, કુટુંબના કામ બને, તબિયત સુધરતી જણાય.
તુલા રાશિ
માનસિક શાંતિ પ્રાપ્ત થાય, મિલન-મુલાકાત, પ્રવાસ સફળ બને.
વૃશ્ચિક રાશિ
નાણાભીડ જણાય, ખર્ચની ચિંતા, કરજ જણાય, ધાર્યું ન થવાથી તણાવ.
ધન રાશિ
આપના પ્રયત્નો સફળ બની શકે, સંતાન ચિંતા, પ્રિયજનથી મિલન- સુખ.
મકર રાશિ
નોકરી-ધંધામાં ધીમી પ્રગતિ જણાય, પ્રશ્નો હલ થાય, સારા સમાચાર.
કુંભ રાશિ
આપના પ્રયત્નોનું મીઠું ફળ મળે, પ્રગતિકારક તક મળે, ઉપરીનો સહકાર.
મીન રાશિ
ભાગ્ય બદલાતું ફળતું લાગે, પ્રવાસ મજાનો રહે, અગત્યના કામમાં સફળતા મળે.









