રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.
વિક્રમ સંવત 2081. આસો વદ એકાદશી. શુક્રવાર, રમા એકાદશી. વાઘ બારસ. સૂર્ય તુલામાં.
મેષ રાશિ
આરોગ્ય સાચવવું, નાણાભીડનો અનુભવ, શત્રુઓથી સાવધ રહેવું.
વૃષભ રાશિ
ચિંતા અને તણાવ હળવા બને,ગૃહજીવનમાં સમય અશાંતિનો બને.
મિથુન રાશિ
પ્રયત્નોનું મીઠું ફળ ચાખી શકશો, તબિયત સુધરતી લાગે, ખર્ચ વધે.
કર્ક રાશિ
માનસિક અશાંતિ- આવકની તક મળે, મદદ મળે, પ્રિયજનથી મિલન-મુલાકાત.
સિંહ રાશિ
ધાર્યા કામમાં વિલંબ, વિઘ્ન જણાય, વાહન અંગે સમસ્યા દૂર થાય.
કન્યા રાશિ
અગત્યની તક મળે, પ્રવાસ-મિલન-મુલાકાત- મિત્ર લાભ મળતો જણાય.
તુલા રાશિ
આવક કરતાં જાવક વધશે. કૌટુંબિક તણાવ, વિઘ્નનો અનુભવ.
વૃશ્ચિક રાશિ
કેટલીક સમસ્યા- પ્રતિકૂળતાથી ચિંતા જણાય, વ્યય-નુકસાનથી સાચવવું.
ધન રાશિ
લાભની આશા ઠગારી નીવડે, ગૃહજીવનમાં સ્નેહીથી મતભેદ જણાય, વ્યથા મળે.
મકર રાશિ
પ્રયત્નો ફળદાયી બને, સંતાન અંગે સાનુકૂળતા, આવક વધે.
કુંભ રાશિ
નોકરી-ધંધાના કામમાં વિલંબથી લાભ મળે, ચિંતાનો ઉકેલ મળી આવે.
મીન રાશિ
ભાગ્યની મદદ મેળવી શકશો, પ્રવાસ ફળે, સ્નેહીથી સહયોગ જણાય.









