રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.
વિક્રમ સંવત 2081. આસો વદ ચૌદસ. સોમવાર, સોમવતી અમાસ. દિવાળી-ચોપડા પૂજન.
મેષ રાશિ
આવક સામે જાવક વધતી લાગે, વિવાદ દૂર થાય, તબિયત સાચવવી પડે.
વૃષભ રાશિ
આપની મહત્ત્વની કામગીરી અંગે સફળતા, ગૃહજીવનમાં સંવાદિતા રહે, પ્રવાસ, મુલાકાત ફળે.
મિથુન રાશિ
સંજોગો સાનુકૂળ થાય, માનસિક ભાર હળવો બને, સંતાનના પ્રશ્નનો ઉકેલી શકશો.
કર્ક રાશિ
નોકરિયાતને ટેન્શન દૂર થાય, ગૃહજીવનના કામમાં વિલંબ વધે, પ્રવાસ મુલાકાતથી આનંદ.
સિંહ રાશિ
આપના પ્રયત્નો વધારવાથી પ્રગતિ જાય, ચિંતાના વાદળ દૂર થાય, લાભની તક આવતી લાગે.
કન્યા રાશિ
સામાજિક કાર્ય રચના અંગે સાનુકૂળતા, વિવાદ દૂર થાય, નાાભીડનો ઉકેલ મળે.
તુલા રાશિ
આપના પ્રયત્નોનું મીઠું ફળ ચાખી શકશો, નિરાશા દૂર થાય, ટેન્શન હળવું બને.
વૃશ્ચિક રાશિ
અંગત પ્રશ્નનો ઉકેલ મળે, વ્યવસાયિક કામમાં પ્રગતિ જણાય, ચિંતા દૂર થાય.
ધન રાશિ
આપના ગૃહજીવનમાં નોકરી-ધંધાની બાબત અંગે કોઈની મદદ ઉપયોગી થાય, નાણાભીડ.
મકર રાશિ
લાગણી સ્વમાનની વાતથી અશાંતિનો અનુભવ થતો જણાય, આર્થિક સમસ્યાનો હલ મળે.
કુંભ રાશિ
ચિંતા તણાવના વાદળ વિખેરાતા જણાય, ગૃહજીવનમાં સંવાદિતા રહે, ખર્ચનો પ્રસંગ.
મીન રાશિ
અંગત મૂંઝવણનો ઉકેલ આવતો જણાય, પરિસ્થિતિ સુધરતી લાગે, પ્રવાસ અંગે ખર્ચ.









