રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.


[[$googlead]]

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.

વિક્રમ સંવત 2081 શ્રાવણ સુદ એકમ. શુક્રવાર,શ્રાવણ માસ. શિવપૂજન શરૂ.

[[$alsoread]]

મેષ રાશિ

કોઈની ઈર્ષ્યાના ભોગ ન બની જવાય તે જોજો, સંયમ અને સ્વથતા જરૂરી, કાર્ય સફળતાની તક.

વૃષભ રાશિ

પરિસ્થિતિ વણસી ન જાય તે માટે જાગૃત રહેજો, આર્થિક ભીંસમાંથી બહાર આવવાની દિશા સૂઝે.

મિથુન રાશિ

બીજાઓ પર આધારિત રહેવા કરતા જાત મહેનત જિંદાબાદ અગત્યની સમજવી.લાભની તક.

કર્ક રાશિ

સામાજિક કાર્ય હાથ ધરી શકશો, માન-સન્માન, ઇનામની આશા વ્યર્થ- સ્વજનની લાગણીથી ઠેસ.

સિંહ રાશિ

પ્રવૃત્તિમય અને વ્યસ્ત રહી ટેન્શન અને ચિંતામુક્ત થઈ શકશો, ખર્ચ વધવા ન દેશો.

કન્યા રાશિ

તમારા પ્રયત્નોનું મીઠું ફળ ચાખવા ઇંતજાર જરૂરી જણાશે. મધુર મિલનની આથા વ્યર્થ.

તુલા રાશિ

આવક કરતાં જાવક વધવા ન દેશો. સામાજિક કાર્ય થાય, વિવાદ સમાવી શકશો.

વૃશ્ચિક રાશિ

નોકરી-ધંધાનું ટેન્શન હળવું બનાવી શકસો, કુદરતી ન્યાય પર વિશ્વાસ રાખજો.

ધન રાશિ

નિરાશામાંથી બહાર આવવા સક્રિય પ્રવૃત્તિશીલ, ઉદ્યમી રહેજો, ખર્ચ રહે.

મકર રાશિ

આપના મનનો ઓરતા અધૂરાં ન રહી જાય તે માટે પ્રયત્નશીલ રહેજો.

કુંભ રાશિ

આવક વધારવા વધુ આયોજન મહેનત જરૂરી, ગૃહવિવાદ દૂર થાય.

મીન રાશિ

માનસિક ટેન્શન હળવું બને, ગૃહજીવનના કામકાજથી આનંદ મળે.


  • Follow us on: