રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.


[[$googlead]]

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.

વિક્રમ સંવત 2081 ભાદરવા સુદ પાંચમ. ગુરુવાર ઋષિ પંચમી. સંવત્સરી પંચમી પક્ષ.

[[$alsoread]]

મેષ રાશિ

આપની તકલીફોનો કુદરતી ઉકેલ આવતો જોઈ શકશો, પ્રતિકૂળતા દૂર થતી જણાય.

વૃષભ રાશિ

લેખાંજોખાં કે સાચા ખોટા કે પછી ન્યાય અન્યાયના વિચારો છોડવાથી શાંતિ અનુભવાય.

મિથુન રાશિ

આપનાં વિચારોને હકારાત્મક બનાવજો, તમે શાંતિ અને સુખ પ્રાપ્ત કરી શકશો.

કર્ક રાશિ

આશાવાદી રહીને તમે કર્મશીલ રહેશો તો આગે ફતેહ જાગે.

સિંહ રાશિ

મહત્ત્વની કાર્ય રચના અને પ્રવૃત્તિઓ કરી શકશો, ગૃહજીવનમાં લક્ષ આપજો.

કન્યા રાશિ

આપની મૂંઝવણોમાંથી બહાર નીકળવાની આશા ફળતી જણાય.

તુલા રાશિ

મિલન-મુલાકાત પ્રવાસની તક સર્જાય, સફળતાનો માર્ગ ખૂલતો લાગે.

વૃશ્ચિક રાશિ

આપની ચિંતા, ભયને ભગાડીને આપ ઈષ્ટ ફળ મેળવી શકશો.

ધન રાશિ

તણાવ મુક્તિ, કાર્યલાભની તક અને સ્વજનથી મિલનનો યોગ બને.

મકર રાશિ

નિરાશા દૂર થાય, ગૃહજીવનનું કાર્ય બને, અગત્યની તક સર્જાય.

કુંભ રાશિ

સ્વાસ્થ્ય સુધરતું જણાય, ટેન્શન ઘટવાનો સંકેત સફળતાની આશા.

મીન રાશિ

નાણાકીય સમસ્યાનો કોઈ હલ સર્જાય, મિત્ર-સ્વજનથી સહકાર, પ્રવાસમાં વિલંબ.


  • Follow us on: