રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ
વિક્રમ સંવત 2082 માગશર સુદ નવમી. શનિવાર, પંચક. બુધ માર્ગી. રવિયોગ.
મેષ રાશિ
પ્રતિકૂળ સંજોગો ધીમે ધીમે સુધરે, નાણાકીય ચિંતાનો હલ મળી શકે.
વૃષભ રાશિ
અંગત સમસ્યાથી તણાવ રહે, નાણાભીડ, ગૃહવિવાદ સર્જાય.
મિથુન રાશિ
આરોગ્ય સાચવવું, પ્રવાસમાં વિઘ્ન, કાર્ય સફળતા માટે વધુ યત્નો જરૂરી.
કર્ક રાશિ
આપના કુટુંબીજનો, પ્રિયજનોથી મનદુઃખ, વ્યથા, ખર્ચનો પ્રસંગ.
સિંહ રાશિ
તબિયત સુધરતી જણાય, પ્રવાસમાં સાનુકૂળતા, નાણાભીડ.
કન્યા રાશિ
નોકરી-ધંધાના પ્રશ્નો અંગે મદદ, સાનુકૂળ તક સર્જાય.
તુલા રાશિ
ચિંતાના વાદળ વિખેરાય, મૂંઝવણ ઉકેલાય, કાર્ય લાભ મળતો જણાય.
વૃશ્ચિક રાશિ
અગત્યના પ્રશ્નો અને ચિંતાના હલ મળે. સફળતાની તક.
ધન રાશિ
આપના કામકાજોમાં પ્રગતિ જણાય, ગૃહજીવનમાં મનદુઃખ વ્યથા.
મકર રાશિ
આરોગ્ય સાચવવું, ટેન્શનથી બચવું, આર્થિક વ્યવહારોમાં સાવધ રહેવું.
કુંભ રાશિ
મહત્ત્વની કામગીરીમાં આગળ વધાય, લાભદાયી સંજોગો મળે.
મીન રાશિ
તણાવ દૂર થાય, ખર્ચ જણાય, મહત્ત્વની મદદથી લાભ જણાય.









