વિક્રમ સંવત 2082 કારતક સુદ નવમી. શુક્રવાર, રંગ અવધૂત જયંતી. સરદાર પટેલ જયંતી.


[[$googlead]]

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.

[[$alsoread]]

મેષ રાશિ

ખર્ચ વ્યયનો પ્રસંગ, મહત્ત્વના કામમાં ઢીલ રહે, સ્નેહી સ્વજનથી મિલન.

વૃષભ રાશિ

આપના મનની ચિંતા હળવી બને, સંતાન અંગેનું કાર્ય થાયસ અભ્યાસમાં પ્રગતિ.

મિથુન રાશિ

આપની સંપત્તિ-મકાન-વાહનની બાબતો અંગે પ્રતિકૂળતા, વ્યવસાયિક કાર્યમાં વિલંબ.

કર્ક રાશિ

આપના નાણાકીય પ્રશ્નોનો હલ મળે, પ્રવાસ ફળે, સ્નેહી સ્વજનનો સહયોગ.

સિંહ રાશિ

કૌટુંબિક ચિંતા હળવી બને, નાણાભીડ, આરોગ્ય સાચવવું, વિઘ્ન બાદ સફળતા.

કન્યા રાશિ

માનસિક તણાવ, કાલ્પનિક ભય-ચિંતા, ગૃહવિવાદ ટાળવો, ભાગીદારીમાં મનદુઃખ.

તુલા રાશિ

ધાર્યું ફળ મળવામાં વિલંબ, વ્યય જણાય, રોહ-અકસ્માત ભય.

વૃશ્ચિક રાશિ

લાભદાયી તક મળે, સંતાન ચિંતા જણાય, વિઘ્ન દૂર થાય, સ્નેહીથી મનભેદ.

ધન રાશિ

નોકરી-ધંધાના કામમાં વિલંબ બાગ સાનુકૂળ, ચિંતા દૂર થાય, સફળતાની તક.

મકર રાશિ

પ્રવાસ યાત્રા સફળસ અગત્યના કામ થાય, તણાવ હળવું બને, નવીન તક.

કુંભ રાશિ

વિઘ્ન વિલંબ જણાય, નાણાભીડ આરોગ્ય સાચવવું, શત્રુભય જણાય.

મીન રાશિ

સાનુકૂળતા, ગૃહવિવાદ જણાય, આપના મનની મૂંઝવણ દૂર થાય.

  • Follow us on: