સ્વપ્ન શાસ્ત્ર અનુસાર, સપનાનો વ્યક્તિના જીવન સાથે ઊંડો સંબંધ હોય છે. દરેક સ્વપ્ન વ્યક્તિને શુભ કે અશુભ પરિણામો આપે છે. કેટલાક સપના આપણા અર્ધજાગ્રત મનની ઇચ્છાઓને પ્રતિબિંબિત કરે છે, જ્યારે કેટલાક સપના આપણા જીવનમાં બનતી ઘટનાઓને દર્શાવે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલાક સચોટ ઉપાય દર્શાવાયા છે જેનાથી માતા લક્ષ્મીને પ્રસન્ન કરી શકાય છે. જો કે સ્વપ્ન શાસ્ત્ર અનુસાર માતા લક્ષ્મી પ્રસન્ન થવાના હોય તો તમને પહેલા જ સંકેત થવા લાગે છે કે માતા લક્ષ્મીજીની તમારા પર અમી દૃષ્ટી છે આજે આપણે આવાજ સંકેતની વાત કરીએ જેનાથી ખબર પડી જાય કે માતા લક્ષ્મીજી મહેરબાન થવાના છે.














