હાથની રેખાઓ પર રહેલા નિશાન તમારા ભવિષ્ય અંગે રહસ્ય ખોલે છે. હથેળીનો ગોળાકાર નિશાન બુધ પર્વત હાથોની રેખા પર રહેલ નિશાનને જોઇને ભવિષ્ય અંગે સચોટ જાણી શકાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં રાજકુમાર બુધને વાણી, વેપાર, મેનેજમેન્ટ અને તર્ક શક્તિનો કારક માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના રાજકુમાર બુધને વાણી, વેપાર, મેનેજમેન્ટ કે ફાઇનાન્સનો કારક માનવામાં આવે છે.


હથેળીમાં બુધ પર્વત પર રહેલ નિશાન ઉપરનો ભાગ હોય તેના પર વ્યક્તિને સફળતા મળે છે. આ લોકો વાતચીત કરવામાં પાવરધા હોય છે, આથી સારા પૈસા કમાણી કરે છે. સફળતા મેળવે છે.

નવા વિચારના આઇડિયા આવે છે

બુધ પર્વત પર નિશાન તમને નવી તક આપે છે જે વેપારમાં તમારી પ્રગત્તિ કરાવે છે. આ જાતકો આઉટ ઓફ બોક્સથી વિચારે છે. તેમનું ફોકસ નવી વસ્તુઓ પર રહે છે. તેઓ પોતાની ખુબીથી એક અલગ જ પથ કંડારતા હોય છે.

હથેળી પર રહેલ ગોળ નિશાન જાતકોને બિદ્ધિમાન બનાવે 

હથેળી પર રહેલ ગોળ નિશાન જાતકોને બિદ્ધિમાન બનાવે છે. તેઓ મુશ્કેલીના સમયમાં આગળ રહે છે. ગણિતના ક્ષેત્રમાં પ્રદર્શન સારૂ કરી શકશે. કુશળ વક્તા હોય છે. આ જાતકો વ્યવહાર કુશળ હોય છે. માર્કેટિંગ અને ફાઇનાન્સ ક્ષેત્રે સફળતા મેળવે છે.

આ જાતકો વાણીને લગતા વ્યવસાયમાં આગળ વધે

આ જાતકોની વાણીમાં મિઠાસ હોય છે. તેમની સામે કોઇ ટકી શકતુ નથી. તેઓ પોતાની વાણીથી પ્રભાવિત કરીને લોકો પર અલગ જ પ્રભાવ કરે છે. આ જાતકોની વાતો મનમોહક હોય છે. તેમની સમજાવવાની શક્તિ ગજબની હોય છે. 

  • Follow us on: