વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહોનો રાજા સૂર્ય દર મહિને પોતાની રાશિ બદલે છે. આવા કિસ્સામાં તેઓ કોઈ ગ્રહ અથવા બીજા ગ્રહ સાથે જોડાણ બનાવે છે. જેના પરિણામે કોઈ પ્રકારના શુભ કે અશુભ યોગ બને છે. તેવી જ રીતે આજે એટલે કે 22 મે ના રોજ સાંજે 6:08 વાગ્યે, સૂર્ય અને નેપ્ચ્યુન એકબીજાથી 60 ડિગ્રી પર હશે, જેનાથી ત્રિએકાદશ યોગ બનશે. આ લાભદાયી દ્રષ્ટિ ઘણી રાશિઓના લોકોનું ભાગ્ય ઉજ્જવળ બનાવી શકે છે. નોકરી અને વ્યવસાયમાં લાભ આપવાની સાથે તે પ્રગતિમાં પણ મદદ કરી શકે છે. ત્યારે આવો જાણીએ ત્રિએકાદશ યોગ બનવાથી કઇ રાશિને ફાયદો થશે.

Yog Divas 2026: મહર્ષિ પતંજલિએ દુનિયાને શિખવ્યો યોગ, જાણો તેમને કોણે શીખવી યોગ સાધના












