ગ્રહણની ઘટનાનું જ્યોતિષ અને વૈજ્ઞાનિક મહત્વ છે. ધાર્મિક દૃષ્ટિકોણથી ગ્રહણની ઘટનાને શુભ માનવામાં આવતી નથી. આ વર્ષે કુલ 4 ગ્રહણ થશે. જેમાંથી 2 સૂર્યગ્રહણ અને બે ચંદ્રગ્રહણનો સમાવેશ થાય છે. હિંદુ ધર્મમાં સૂર્ય અને ચંદ્રગ્રહણ બંનેનું સમાન મહત્વ છે. હિંદુ...