નવરાત્રિનો આજે છેલ્લો દિવસ છે. તે બાદ દશેરા પર્વની ઉજવણી કરવામાં આવશે. 12 ઑક્ટોબરે દશેરા પર્વની ઉજવણી કરવામાં આવશે. દશેરાનો દિવસ એટલે અસત્ય પર સત્યની જીતની ઉજવણી કરવાનો દિવસ. આ દિવસ ખાસ તો છે જ પરંતુ જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ પણ આ દિવસનું ખાસ મહત્વ છે. કારણ કે આ દિવસે શશ યોગ અને માલવ્ય રાજયોગનું નિર્માણ થઇ રહ્યું છે. શ્રવણ નક્ષત્ર રહેશે. ત્યારે આ યોગની તમામ 12 રાશિમાં અસર જોવા મળશે પરંતુ 3 રાશિ એવી છે કે જેના માટે આ યોગ ખૂબ જ શુભ માનવામાં આવી રહ્યો છે.
વૃષભ રાશિ










