રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે


[[$googlead]]

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ

વિક્રમ સંવત ૨૦૭૯. આસો વદ એકાદશી. ગુરુવાર, રમા એકાદશી. વાઘબારસ. ચંદ્ર શુક્રની યુતિ.

[[$alsoread]]

મેષ રાશિ

કેટલીક સારી ઉજવળ તકો સર્જાય, ગૃહજીવનમાં પ્રસન્નતા, સંવાદિતા રહે, ભાગીદારીની તક મળે.

વૃષભ રાશિ

પ્રયત્નો સફળ બને, લાભની તક સામે ખર્ચ-વ્યય વધશે, બીમારીનો પ્રસંગ, પ્રવાસમાં મુશ્કેલી.

મિથુન રાશિ

આપના કામકાજો સફળ બને, સ્નેહીથી મિલન, સંતાન ચિંતા હળવી બને, લાભ-પ્રગતિકારક દિવસ.

કર્ક રાશિ

સંપત્તિ-વાહન અંગે સાનુકૂળતા, નોકરી ધંધા અંગે વિકાસ, ઘરમાં અંગત કાર્ય થાય, સ્નેહીથી સહકાર.

સિંહ રાશિ

પ્રવાસની તક, ભાગ્યની મદદથી લાભની આશા ફળે, સ્વજન મિત્રનો સહકાર, મિલન-મુલાકાતથી આનંદ.

કન્યા રાશિ

તબિયત સાચવવી, ખર્ચ-વ્યયનો યોગ, મતભેદ- વિવાદ ટાળજો, અકસ્માત ભય,

તુલા રાશિ

ચિંતા ઉકેલાય, આશાવાદી સમય, ગૃહજીવનમાં પ્રસન્નતા, મહત્ત્વનું કામ થાય.

વૃશ્ચિક રાશિ

આર્થિક સંકડામણ-ખોટો વ્યય જણાય, જીવનસાથી-પ્રિયજનથી મનદુઃખ, પ્રવાસમાં વિલંબ.

ધન રાશિ

યશ-લાભ, મિલન-મુલાકાત, સંતાન અંગે કામ થાય, પ્રગતિકારક તક.

મકર રાશિ

નોકરી-ધંધા-જમીન-મકાન-વાહન બાબત સારી તક સર્જાય, સુખદ પ્રસંગ.

કુંભ રાશિ

ભાગ્ય દેવી રિઝતી જણાય, કાર્ય સફળતા, સ્નેહીથી સંવાદિતા, મિત્ર ઉપયોગી.

મીન રાશિ

આરોગ્ય સાચવવું, નાણાભીડ-પ્રતિકૂળતા સંજોગ, ગૃહવિવાદ, શત્રુભય જણાય.

  • Follow us on: