રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ
વિક્રમ સંવત 2080. આસો વદ બીજને શનિવાર, જાગાસ્વામી જયંતી. મનુષ્ય ગૌરવ દિન.
મેષ રાશિ
માનસિક અજંપો અનુભવાય, રૂકાવટ, વિલંબ જણાય, આરોગ્ય સચવાઇ રહે.
વૃષભ રાશિ
આપની નોકરી ધંધાની બાબતો અંગે સાનુકૂળ તક, પ્રવાસમાં વિલંબ વધે.
મિથુન રાશિ
ધાર્યા કામકાજોમાં વિઘ્ન બાદ સફળતા મળતી જણાય, સ્નેહીથી મતભેદ નિવારવા.
કર્ક રાશિ
સામાજિક, લૌકિક બાબતો અંગે સાનુકૂળતા, આર્થિક પ્રશ્ન ગૂંચવાતા લાગે, પ્રવાસ.
સિંહ રાશિ
આવક કરતાં જાવક વધતી લાગે, ગેરસમજો નિવારજો, આરોગ્ય સચવાય.
કન્યા રાશિ
માનસિક તણાવમાંથી મુક્તિ મળે, વ્યવસાયિક પ્રશ્ન હલ થાય, સ્નેહીથી મિલન.
તુલા રાશિ
આવક વધારવાના પ્રયત્નોે વિલંબથી ફળતા લાગે, કૌટુંબિક સમસ્યા હલ થાય.
વૃશ્ચિક રાશિ
વ્યવસાયિક બાબત અંગે ટેન્શન હશે તો દૂર થાય, મિત્રની મદદ ઉપયોગી બને.
ધન રાશિ
તબિયતની કાળજી લેજો, સંબંધો સાચવવા, ખર્ચ-વ્યયનો પ્રસંગ.
મકર રાશિ
મહત્ત્વની બાબતો અંગે વિઘ્નો હશે તો દૂર થાય, સાનુકૂળ તક સર્જાય લાભની આશા.
કુંભ રાશિ
આપના વ્યવસાયિક ક્ષેત્રે આગળ વધવામાં વિલંબ જણાય, ચિંતા દૂર.
મીન રાશિ
નોકરી-ધંધામાં પ્રગતિકારક તક આવે, આરોગ્ય સુધરે, ખર્ચ વધે.









