award winner singer lata mangeshkar have special connection with gujarat
  • Home
  • Videos
  • Featured Videos
  • લતા મંગેશકરની બાયોગ્રાફી જુઓ Videoમાં, દીદીનું ગુજરાત સાથે ખાસ કનેકશન

લતા મંગેશકરની બાયોગ્રાફી જુઓ Videoમાં, દીદીનું ગુજરાત સાથે ખાસ કનેકશન

 | 11:50 am IST
  • Share

લતા મંગેશકરને વર્ષ 2001માં ભારત સરકારે ‘ભારત રત્ન’થી સન્માનિત કર્યા હતાં. આ ઉપરાંત તેમને દાદાસાહેબ ફાળકે, પદ્મવિભૂષણ, પદ્મભૂષણ, મહારાષ્ટ્રભૂષણ, નેશનલ ફિલ્મ એવોર્ડ ફોર બેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગર સહિતના અનેક ઢગલાબંધ સન્માનો પ્રાપ્ત થયાં છે. લતા મંગેશકરે 7 દાયકાઓ સુધી ભારતીય સિનેમામાં તેમનું યોગદાન આપ્યું છે. દેશના વડાપ્રધાન મોદી લતા મંગેશકરના ખુબ જ મોટા પ્રશંસક છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો