BAFTA 2021 Priyanka Chopra and Nick Jonas showered on red carpet
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • પ્રિયંકાએ પહેર્યા એવા કપડાં કે દેખાઇ ગયું કંઇક એવું… પતિ સાથે લીધી એવી એન્ટ્રી જોતા રહી ગયા લોકો

પ્રિયંકાએ પહેર્યા એવા કપડાં કે દેખાઇ ગયું કંઇક એવું… પતિ સાથે લીધી એવી એન્ટ્રી જોતા રહી ગયા લોકો

 | 10:39 am IST
  • Share

હોલીવુડના પાવર કપલ પ્રિયંકા ચોપડા જોનાસ અને નિક જોનાસે ફરી એકવાર તેમના રેડ કાર્પેટ લૂકને લઇને ચર્ચામાં છે. આપણી દેશી ગર્લ પ્રિયંકા, જેને ઘણી આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સમાં તેના લુક્સના કારણે દુનિયાભરમાં પસંદ કરવામાં આવી રહી છે. એક વખત ફરીથી ગ્લેમરસની દુનિયામાં ટક્કર આપી શકે નહીં. હવે પ્રિયંકા અને નિક જોનાસએ BAFTA 2021માં ધાંસુ એન્ટ્રીથી ફેશન વર્લ્ડમાં સનસની મચાવી દીધી છે.

74માં બ્રિટિશ એકેડેમી ઓફ ફિલ્મ એન્ડ ટેલિવિઝન આર્ટ્સની ધૂમ સોશિયલ મીડિયા પર છવાયેલી છે. ઘણા ઇન્ટરનેશન સ્ટાર્સ તેમની તસવીરો શેર કરી છે. જ્યારે નિક અને પ્રિયંકાની જોડીએ તેમની સ્ટાઇલની આગળ દરેક લોકોને ફીકા કરી દીધા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન