હેપી બર્થ ડે ઓબામા : અમેરિકન પ્રેસિડન્ટની 'નિર્દોષ' ક્લિક - Sandesh
  • Home
  • Photo Gallery
  • હેપી બર્થ ડે ઓબામા : અમેરિકન પ્રેસિડન્ટની ‘નિર્દોષ’ ક્લિક

હેપી બર્થ ડે ઓબામા : અમેરિકન પ્રેસિડન્ટની ‘નિર્દોષ’ ક્લિક

 | 3:22 pm IST
  • Share

આજે અમેરિકન પ્રેસિડન્ટ બરાક ઓબામાનો જન્મદિવસ છે. વાઇટ અમેરિકન ઍન ડનહામ અને કેન્યામાં જન્મેલા અર્થશાસ્ત્રીના પુત્ર બરાક હુસૈન ઓબામા જુનિયરનો જન્મ 1961ની ચોથી ઑગસ્ટે હવાઈ ટાપુના હોનોલુલુમાં થયો હતો. 2008ની ચોથી નવેમ્બરે તેઓ અમેરિકાના 44મા પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. અમેરિકાના પ્રમુખપદે બીજી ટર્મ માટે ચૂંટાઈ આવેલા બરાક ઓબામા કરિશ્માઈ વ્યક્તિત્વ, અદ્ભુત વાક્છટા તથા મતભેદ છતાં પણ સામેની વ્યક્તિને મનાવી લેવાનું કૌશલ્ય ધરાવે છે. જોકે બરાક ઓબામાનો સમાવેશ દુનિયાની સૌથી જવાબદાર વ્યક્તિઓમાં થતો હોવા છતાં તેઓ સમય કાઢીને બાળક સાથે બાળક બનવાની તક ઝડપવાની ચૂકતા નથી.

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો