Bear attacked a woman during a circus, watch the video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • માંડ માંડ બચી ! સર્કસ દરમિયાન મહિલા પર રીંછે કર્યો જાનલેવા હુમલો, જુઓ Video

માંડ માંડ બચી ! સર્કસ દરમિયાન મહિલા પર રીંછે કર્યો જાનલેવા હુમલો, જુઓ Video

 | 1:56 pm IST
  • Share

જંગલી જાનવરોને ટ્રેનિંગ આપીને સર્કસ માટે તૈયાર કરવામાં આવે છે. પ્રાણીઓને એવી રીતે  તૈયાર કરવામાં આવે છે કે જાણે કે તે પાલતૂ હોય. સિંહ અને રીંછ પાસે પણ ખતરનાક દાવ કરાવવામાં આવે છે. હાલમાં જ એક સર્કસનો વીડિયો સામે આવ્યો છે. જે એક રીંછનો છે. આ રીંછ ચાલુ સર્કસ દરમિયાન તેની મહિલા ટ્રેનર પર હુમલો કરી દે છે. આ ઘટના રસિયાની છે. જ્યાં હરલેક્વિન ટ્રાવેલિંગ સર્કસમાં રીંછે મહિલા ઉપર હુમલો કર્યો હતો. મહિલાના પગને પકડીને તેને કરડવાનો પ્રયત્ન કરે છે. ત્યાં રહેલા અન્ય બે ટ્રેનરો મહામુશ્કેલીએ એ મહિલાને રીંછ પાસેથી છોડાવે છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જુઓ આ Video…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન