- ધનતેરસે સાવરણીની ખરીદીનું પણ છે મહત્ત્વ
- આ દિવસે ધાણાના બીજની ખરીદી સારી મનાય છે
- સ્ટીલ, પ્લાસ્ટિક કે કાચની વસ્તુની ખરીદી ન કરો
ધનતેરસના દિવસથી દિવાળીના તહેવારની શરૂઆત થાય છે. આ વર્ષે આ તહેવાર 10 નવેમ્બરે ઉજવાશે. ધનતેરસના દિવસની ખરીદીને શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે ખરીદી કરાયેલી ચીજોથી સુખ સમૃદ્ધિ મળે છે. સાથે તે લાંબા સમય સુધી ચાલે છે. સામાન્ય રીતે લોકો ધનતેરસના દિવસે સોના-ચાંદી,વાસણો અને ગાડી જેવી વસ્તુની ખરીદી કરે છે. આ દિવસે આ મોંઘી વસ્તુની ખરીદી શુભ માનવામાં આવે છે.
આ ચીજોની અચૂક કરો ખરીદી













