ગણેશ મહોત્સવ 2026ની ઉજવણીને વધુ ખાસ અને યાદગાર બનાવવા માટે સંદેશ ડિજિટલ લઈને આવ્યું છે એક સુંદર તક. હવે તમારા ઘેર કે સોસાયટીમાં પધારેલા ગણપતિ બાપ્પાની સુંદર તસવીરો અને વીડિયો માત્ર તમારા પરિવાર કે સોસાયટી પૂરતા સીમિત નહીં રહે, પરંતુ તેને દુનિયા સુધી પહોંચાડવાની તક મળશે. આ પાવન પર્વે તમારા ગણપતિ દાદાની સુંદર તસવીરો અને વીડિયો સંદેશ ડિજિટલ દ્વારા પ્રકાશિત કરવામાં આવશે. તમારા શ્રીજીની તસવીરો સંદેશ ડિજિટલની વેબસાઇટ sandesh.com તેમજ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ચમકશે. તમારા ઘેર, ફ્લેટમાં કે સોસાયટીમાં પધારેલા શ્રીજીની સુંદર તસવીરો અને વીડિયો અમને મોકલો. સાથે તમારું નામ અને સ્થળ જરૂરથી લખશો, જેથી તમારી તસવીરો યોગ્ય ઓળખ સાથે પ્રકાશિત કરી શકાય. તો આ ગણેશ મહોત્સવમાં તમારા બાપ્પાની ભક્તિ, શ્રદ્ધા અને સુંદર સજાવટની ઝલક દુનિયા સુધી પહોંચાડો. આજે જ તમારા શ્રીજીની તસવીરો અને વીડિયો મોકલો આ નંબર પર---- 9316724216 

પલાસ હોમ્સ, લીંક રોડ, મકરબા, અમદાવાદ

ganpati photos

પલાસ કા રાજા

ganpati photos

ન્યુ પરમાર સોસાયટી, બોપલ, અમદાવાદ

ganpati photos

ક્રિશ એક્સોટિકા, કાનબા હોસ્પિટલ, નિકોલ, અમદાવાદ

ganpati photos

ઝરણા પટેલ અને આશિષ પટેલ, સત્યમ ઇન્સિગ્નિયા, જોધપુર, સેટેલાઇટ

ganpati photos

સંધ્યા બેન અને ક્રિષ્ણા રાવ પરિવાર, સિલ્વર ગાર્ડનિયા ફલેટ્સ, ગોતા

ganpati photos

B-404 સિદ્ધાર્થ સ્કાયલાઇન, વાવોલ, ગાંધીનગર

ganpati photos

કિવા પરમાર, શ્રી નાથ નિરંજનનગર સોસાયટી, ઘાટલોડિયા, અમદાવાદ

ganpati photos

ગેલેક્સી 88, હંસપુરા

ganpati photos

જૈનિશ પીઠડિયા શ્રેયસ સોસાયટી,બેરેજ રોડ,વાસણા, અમદાવાદ

ganpati photos

દ્રષ્ટિચા બાપ્પા, સાગર કનૈયાલાલ નાયી,બોપલ અમદાવાદ

ganpati photos

આરંભ વિસ્તાર, ગોતા, અમદાવાદ

ganpati photos

ધ્રુવાલ,રઘુવીર સોસાયટી,સુરત

ganpati photos

મિહિર સોલંકી ગોવર્ધન પાર્ક ગોરવા, વડોદરા


ganpati photos

રવિરાજ રો હાઉસ, નવા નરોડા

ganpati photos