ગણેશ મહોત્સવ 2026ની ઉજવણીને વધુ ખાસ અને યાદગાર બનાવવા માટે સંદેશ ડિજિટલ લઈને આવ્યું છે એક સુંદર તક. હવે તમારા ઘેર કે સોસાયટીમાં પધારેલા ગણપતિ બાપ્પાની સુંદર તસવીરો અને વીડિયો માત્ર તમારા પરિવાર કે સોસાયટી પૂરતા સીમિત નહીં રહે, પરંતુ તેને દુનિયા સુધી પહોંચાડવાની તક મળશે. આ પાવન પર્વે તમારા ગણપતિ દાદાની સુંદર તસવીરો અને વીડિયો સંદેશ ડિજિટલ દ્વારા પ્રકાશિત કરવામાં આવશે.

તમારા શ્રીજીની તસવીરો સંદેશ ડિજિટલની વેબસાઇટ sandesh.com તેમજ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ચમકશે. તમારા ઘેર, ફ્લેટમાં કે સોસાયટીમાં પધારેલા શ્રીજીની સુંદર તસવીરો અને વીડિયો અમને મોકલો. સાથે તમારું નામ અને સ્થળ જરૂરથી લખશો, જેથી તમારી તસવીરો યોગ્ય ઓળખ સાથે પ્રકાશિત કરી શકાય. તો આ ગણેશ મહોત્સવમાં તમારા બાપ્પાની ભક્તિ, શ્રદ્ધા અને સુંદર સજાવટની ઝલક દુનિયા સુધી પહોંચાડો.

આજે જ તમારા શ્રીજીની તસવીરો અને વીડિયો મોકલો આ નંબર પર - 9316724216

ગંગોત્રી ગ્રીન સોસાયટી ગોત્રી, વડોદરા

ganpati photos

દેવ શરણમ બંગ્લોસ, કાસિન્દ્રા, અમદાવાદ

Ganesh Mahotsav 2026

પાટણ

Ganesh Mahotsav 2026

સામ વિધ્નહર્તા, વરાછા, સુરત

Ganesh Mahotsav 2026

સન રાઈઝિંગ હોમ્સ,  જગતપુર, અમદાવાદ

Ganesh Mahotsav 2026

વિજયનગર, વડોદરા

Ganesh Mahotsav 2026

ન્યુ અંજલી, મેમનગર, અમદાવાદ

Ganesh Mahotsav 2026

નારોલ, અમદાવાદ

Ganesh Mahotsav 2026

રાયપુર ખાડિયા, અમદાવાદ

Ganesh Mahotsav 2026