ગણેશ મહોત્સવ 2026ની ઉજવણીને વધુ ખાસ અને યાદગાર બનાવવા માટે સંદેશ ડિજિટલ લઈને આવ્યું છે એક સુંદર તક. હવે તમારા ઘેર કે સોસાયટીમાં પધારેલા ગણપતિ બાપ્પાની સુંદર તસવીરો અને વીડિયો માત્ર તમારા પરિવાર કે સોસાયટી પૂરતા સીમિત નહીં રહે, પરંતુ તેને દુનિયા સુધી પહોંચાડવાની તક મળશે. આ પાવન પર્વે તમારા ગણપતિ દાદાની સુંદર તસવીરો અને વીડિયો સંદેશ ડિજિટલ દ્વારા પ્રકાશિત કરવામાં આવશે.

તમારા શ્રીજીની તસવીરો સંદેશ ડિજિટલની વેબસાઇટ sandesh.com તેમજ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ચમકશે. તમારા ઘેર, ફ્લેટમાં કે સોસાયટીમાં પધારેલા શ્રીજીની સુંદર તસવીરો અને વીડિયો અમને મોકલો. સાથે તમારું નામ અને સ્થળ જરૂરથી લખશો, જેથી તમારી તસવીરો યોગ્ય ઓળખ સાથે પ્રકાશિત કરી શકાય. તો આ ગણેશ મહોત્સવમાં તમારા બાપ્પાની ભક્તિ, શ્રદ્ધા અને સુંદર સજાવટની ઝલક દુનિયા સુધી પહોંચાડો.

આજે જ તમારા શ્રીજીની તસવીરો અને વીડિયો મોકલો આ નંબર પર - 9316724216

રાવળ પરિવાર

ખંડેરાવ માર્કેટ રોડ, વડોદરા

રાવળ પરિવાર, ખંડેરાવ માર્કેટ રોડ વડોદરારાવળ પરિવાર

જય ગણેશ મિત્ર મંડળ

હેલ્થ સ્ટાફ ક્વાટર, ગોમતીપુર કામદાર મેદાન

જય ગણેશ મિત્ર મંડળ, હેલ્થ સ્ટાફ ક્વાટર, કામદાર મેદાન, ગોમતીપુર બ્રિજ

શ્રીનંદનગર, વેજલપુર, અમદાવાદ

શ્રીનંદનગર, વેજલપુર, અમદાવાદ

લાઈટ વાળા ગણપતિ બાપ્પા મહોત્સવ

લાઈટ વાળા ગણપતિ બાપ્પા મહોત્સવ

વિશાલ સોલંકી

ભવન ચાલ સલાટવાડા

વિશાલ સોલંકી, ભવન ચાલ સલાટવાડા

મીનાબેન ઠાકર

મણીનગર, અમદાવાદ

મીનાબેન ઠાકર, મણીનગર, અમદાવાદ

પાશિબા નિવાસ, ધમતવન, અમદાવાદ

પાશિબા નિવાસ, ધમતવન, અમદાવાદ

શ્રી ઉમિયા બંગ્લોસ હાસોલ

શ્રી ઉમિયા બંગ્લોસ હાસોલ

રમેશ રાણા પરિવાર

પર્વત ગામ, સુરત

રમેશ રાણા પરિવાર પર્વત ગામ સુરત

ભરતભાઈ, દેવ

ગોપી સોસાયટી, બજરંગ આ‌‌‍‌શ્રમ,

હીરાવાડી, અમદાવાદ

ભરતભાઈ, દેવ, ગોપી સોસાયટી, બજરંગ આ‌‌‍‌શ્રમ, હીરાવાડી, અમદાવાદ

અવિનાશ પવાર

રામરાજ્ય નગર, અમદાવાદ

અવિનાશ પવાર, રામરાજ્ય નગર, અમદાવાદ

મનિષ કલ્યાણજી

મુલુંડ વેસ્ટ, મુંબઈ

મનિષ કલ્યાણજી, મુલુંડ વેસ્ટ, મુંબઈ

પુણાગામ સુરત

પુણાગામ સુરત

વૈશાલી, મુંબઈ

વૈશાલી, મુંબઈ

જય રઘુનાથ સોસાયટી, કૃષ્ણનગર

જય રઘુનાથ સોસાયટી, કૃષ્ણનગર

વર્ચ્યુઅલ બિલ્ડિંગ સ્ટૂડિયો, અમદાવાદ

Ganpati photos
Ganpati photos

Ganpati photos

Ganpati photos

Ganpati photos

Ganpati photos




Ganpati photos

Ganpati photos

Ganpati photos

Ganpati photos

Ganpati photosGanpati photos