Bhojpuri Acress Amrapali Dubey very popular on Social Media
  • Home
  • Featured
  • સોશિયલ મીડિયા પર ધૂમ મચાવે છે આ લોકપ્રિય ભોજપુરી એક્ટ્રેસની હોટ અને ગ્લેમરસ તસવીરો…જુઓ Photos

સોશિયલ મીડિયા પર ધૂમ મચાવે છે આ લોકપ્રિય ભોજપુરી એક્ટ્રેસની હોટ અને ગ્લેમરસ તસવીરો…જુઓ Photos

 | 12:42 pm IST

આમ્રપાલી દુબે ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો એક જાણીતો અને લોકપ્રિય ચહેરો છે. તેની એક્ટિંગ અને ગ્લેમરસ અંદાજ લોકોને તેના દિવાના બનાવે છે. આમ્રપાલી જેટલી શાનદાર અભિનેત્રી છે એટલો જ સુંદર, હોટ અને બોલ્ડ અંદાજ પણ ધરાવે છે. તેની એક્ટિંગ જોવા માટે થિયેટર્સમાં ફેન્સની ભારે ભીડ જોવા મળે છે.

આપને જણાવી દઈએ કે આમ્રપાલી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. તે સતત તેની તસવીરો અને વીડિયો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરે છે. જે તેના ફેન્સને ખૂબ પસંદ આવે છે. આમ્રપાલીએ ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સ્ટાર નિરહુઆ, ખેસારી લાલ, રવિ કિશન જેવા મોટા કલાકારો સાથે પણ કામ કર્યું છે. આમ્રપાલીની ઘણી ફિલ્મોએ ભોજપુરી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. રિપોર્ટ પ્રમાણે આમ્રપાલી દુબેનો જન્મ મૂળ ઉત્તર પ્રદેશના ગોરખપુરના ચનહર ગામમાં થયો છે. તેણે મુંબઈની ભવન કોલેજમાંથી સ્નાતકની ડિગ્રી પણ મેળવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન