bhojpuri actress monalisa bathtub hot photos viral on social media
  • Home
  • Featured
  • કાયમ સાડીમાં જોવા મળતી અભિનેત્રીએ બાથટબમાં Pics કર્યા શેર, હોટ પોઝ આપી સોશિયલ મીડિયા હચમચાવ્યું

કાયમ સાડીમાં જોવા મળતી અભિનેત્રીએ બાથટબમાં Pics કર્યા શેર, હોટ પોઝ આપી સોશિયલ મીડિયા હચમચાવ્યું

 | 11:41 am IST

ટીવી અને ભોજપુરી અભિનેત્રી મોનાલિસા એક્ટિંગની સાથે તેની સ્ટાઇલ માટે પણ જાણીતી છે. તે તેની સુંદરતા અને ગ્લેમરસ ફોટોના કારણે ચર્ચામાં રહે છે. હવે મોનાલિસાએ એક એવું ફોટોશુટ શેર કર્યું છે જેમા તે બાથટબમાં પોઝ આપતી નજરે પડી રહી છે. ખુલ્લા આકાશની નીચેલ પ્રાકૃતિક વાતાવરણમાં બાથટબમાં રિલેક્સ કરતી મોનાલીસાની આ તસવીરો ફેન્સ દ્રારા ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. આ તસવીરો શેર કરતાની સાથે વાયરલ થઇ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન