Bhojpuri Actress Rani Chatterjee Shared Her Beautiful Photos
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • Photos: હૉટ તસવીરો શેર કરતા દેખાયું ન દેખાવાનું, આ અભિનેત્રીને લોકોએ કરી જબ્બર ટ્રોલ

Photos: હૉટ તસવીરો શેર કરતા દેખાયું ન દેખાવાનું, આ અભિનેત્રીને લોકોએ કરી જબ્બર ટ્રોલ

 | 6:59 pm IST
  • Share

ભોજપુરી એક્ટ્રેસ (Actress) રાની ચેટર્જી (Rani Chatterjee) પોતાની તસવીરોને લઇને ચર્ચામાં રહે છે. હાલમાં જ તેણે પોતાની લેટેસ્ટ તસવીરો ઇન્સ્ટાગ્રામ (Instagram) પર શેર કરી છે. આમાંથી તે પોતાની એક તસવીરને લઇને ટ્રોલ થઈ રહી છે. તેની આ તસવીરમાં એક સોશિયલ મીડિયા (Social Media) યૂઝરે રાનીને પોતાનું પેટ અંદર કરવાની સલાહ આપી દીધી. જો કે રાની પોતાના ટ્રોલર્સને નજરઅંદાજ કરીને ખુદની બિંદાસ્ત તસવીરો (Photos) શેર કરતી રહે છે.

રાનીના ઇન્સ્ટાગ્રામ પર લગભગ 8 લાખથી વધારે ફોલોઅર્સ છે, જે તેની દરેક તસવીરને પસંદ કરે છે. ઉલ્લેખનીય છે કે રાનીનું અસલી નામ સબિહા શેખ છે. તેનો જન્મ 3 નવેમ્બર 1989ના રોજ થયો હતો. રાની ભોજપુરી ભાષાની ફિલ્મોમાં કામ કરે છે. રાની ચેટર્જી અત્યારે પોતાની વેબ સીરીઝને લઇને પણ ઘણી ચર્ચામાં છે. તેણે MX Player વેબ સીરીઝ ‘મસ્તરામ’માં ઘણું બૉલ્ડ કામ કર્યું છે.

રાની ચેટર્જીનો જન્મ મુંબઈમાં થયો. વર્ષ 2003માં ફિલ્મ ‘સસુર બડા પઇસાવાલ’થી રાનીએ ભોજપુરી ફિલ્મોમાં પોતાનું ડેબ્યૂ કર્યું. આ ફિલ્મમાં રાણીની ઑપોઝિટ ભોજપુરી ફિલ્મોના જાણીતા અભિનેતા મનોજ તિવારી જોવા મળ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન