bhumi pednekar look flaunts perfect body in bralette top
  • Home
  • Featured
  • રાતના અંધારામાં અભિનેત્રીએ બતાવી હોટનેસ, ચારેયકોર થઇ ચર્ચા

રાતના અંધારામાં અભિનેત્રીએ બતાવી હોટનેસ, ચારેયકોર થઇ ચર્ચા

 | 1:02 pm IST
  • Share

બોલીવુડ એક્ટર કાર્તિક આર્યન 22 નવેમ્બરે તેનો જન્મદિવસ ઉજવ્યો હતો. આ ખાસ અવસર પર કાર્તિકે ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા તેના મિત્રો માટે જન્મદિવસની પાર્ટીનું આયોજન કર્યું હતું. પાર્ટીમાં દંગલ ગર્લ ફાતિમા સના શેખ, સનાયા મલ્હોત્રા, અલાયા ફર્નિચરવાલા સહિત ઘણા સ્ટાર્સ પહોંચ્યા હતા. અભિનેત્રી ભૂમિ પેડનેકર બધી લાઇમલાઇટ ચોરી લીધી. ભૂમિ તેના કો-સ્ટાર કાર્તિકના જન્મદિવસની પાર્ટીમાં પહોંચી. ભૂમિએ પાર્ટી માટે ઓલ બ્લેક લુક પસંદ કર્યો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો