Bigg Boss OTT fame aka Javed is again in discussion with Anokhi Fashion
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • બિગ બોસ ઓટીટીની ફેમ ઉર્ફી જાવેદની વિચિત્ર ફેશનથી ચર્ચામાં, વાયરલ થઈ તસવીરો

બિગ બોસ ઓટીટીની ફેમ ઉર્ફી જાવેદની વિચિત્ર ફેશનથી ચર્ચામાં, વાયરલ થઈ તસવીરો

 | 11:46 pm IST
  • Share

ઉર્ફી જાવેદ બિગ બોસ OTTમાં ભાગ લઈને ચર્ચામાં આવી ગઈ છે. તે બિગ બોસ ઓટીટીમાંથી બહાર થનારી પ્રથમ સ્પર્ધક હતી. આ પછી તે સતત ચર્ચામાં રહે છે. ગુરુવારે તેને અનોખી ફેશનમાં જોવા મળી હતી.

ઉર્ફી જાવેદ છેલ્લા કેટલાક સમયથી તેના ડ્રેસઅપને લઈને ચર્ચામાં રહે છે. તેણીને તેના કપડા માટે સોશિયલ મીડિયા પર ઘણી વખત ટ્રોલ કરવામાં આવી છે.

ગુરુવારે ઉર્ફી જાવેદ આ અનોખા ડ્રેસમાં જોવા મળી હતી. ઉર્ફીએ આ બેકલેસ ડ્રેસ પહેર્યો છે. તે આ વિચિત્ર ડ્રેસને લઈને ચર્ચામાં આવી હતી.

આ ઉર્ફી ડ્રેસની ખાસિયત એ છે કે તે સામેની બાજુથી ટ્રેડિશનલ લાગે છે. આમાં તેણીએ માથા પર દુપટ્ટા જેવું કપડું પહેર્યું છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો