bikini Photo shared by actress Tara Sutaria on social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • PHOTOS : હોટ અભિનેત્રી તારા સુતરિયાએ એકદમ બોલ્ડ અને ગ્લેમરસ ફોટો શેર કરતા ધમાલ મચી ગઈ

PHOTOS : હોટ અભિનેત્રી તારા સુતરિયાએ એકદમ બોલ્ડ અને ગ્લેમરસ ફોટો શેર કરતા ધમાલ મચી ગઈ

 | 11:21 am IST
  • Share

બોલિવૂડની જાણીતી અભિનેત્રી તારા સુતરિયા(Tara Sutaria) એ પોતાના કામ સાથે સાથે પોતાની સ્ટાઈલથી પણ લોકોના દિલ જીતી લીધા છે. તે અવાર નવાર પોતાના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા (Social Media)માં શેર કરીને લોકો સાથે જોડાયેલી રહે છે. તારા સુતરિયા(Tara Sutaria) એ હાલમાં ફોટો શેર કરી ચર્ચામાં આવી ગઈ છે. આ ફોટોમાં અભિનેત્રી એકદમ હોટ અને ગ્લેમરસ લાગી રહી છે. અભિનેત્રીના આ ફોટો હાલ સોશિયલ મીડિયા (Social Media)માં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં અભિનેત્રીની સ્ટાઈલ અને અંદાજ અલગ જ જોવા મળી રહ્યો છે. આ ફોટોને ચાહકો દ્વારા ખુબ જ પસંદ અને શેર કરવામાં આવી રહ્યો છે. જુઓ Photos..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન