bollywood actress kangna sharma hot photos on social media
  • Home
  • Featured
  • દેશની સેવા કરવાના અભરખા રાખનારી છોકરી બની ગઈ અભિનેત્રી, વાયરલ થયાં હોટ અને બોલ્ડ PHOTOS

દેશની સેવા કરવાના અભરખા રાખનારી છોકરી બની ગઈ અભિનેત્રી, વાયરલ થયાં હોટ અને બોલ્ડ PHOTOS

 | 1:21 pm IST

એક એવી અભિનેત્રી જે આર્મીમા સામેલ થઈને દેશવી સેવા કરવા માંગતી હતી. પરંતુ આજે તે જાણીતી અભિનેત્રી અને મોડેલ છે. લાખો લોકોના દિલમાં તે રાજ કરી રહી છે. ફિલ્મ ગ્રાન્ડ મસ્તીમાં તેણે કામ કરીને પોતાનું નામ કમાયું હતું.

કહેવાય છે કે, સ્કૂલના સમયથી જ આ અભિનેત્રીને દેશની સેવા કરવાનો જુસ્સો હતો. પરંતુ પાછળથી તેણે ગ્લેમર દુનિયામાં પગપેસારો કર્યો અને આજે એક જાણીતું નામ થઈ ગયું. 2014માં એક બ્યૂટી સ્પર્ધામાં તે વિજેતા પણ બની હતી. હાલમાં જે ફોટો વાયરલ થયા એ ખુબ શેર થઈ રહ્યા છે. તો જુઓ અહીં આ અભિનેત્રીના હોટ અને બોલ્ડ ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન