bollywood actress riya sen share pics on social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • રિયા સેને ભૂક્કા બોલાવી દીધા, નવી બોલ્ડ અને હોટ તસવીરો જોઈ ફેન્સ મદહોશ થઈ ગયાં!

રિયા સેને ભૂક્કા બોલાવી દીધા, નવી બોલ્ડ અને હોટ તસવીરો જોઈ ફેન્સ મદહોશ થઈ ગયાં!

 | 11:10 pm IST
  • Share

રિયા સેનની અવાર નવાર અલગ-અલગ અંદાજમાં ઘણી તસવીરો શેર કરવામાં આવતી હોય છે જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી હોય છે. ત્યારે હવે ફરીથી રિયા સેને નવા ફોટો અપલોડ કર્યા છે. તેની તસવીરો ઈન્સટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી. આ તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે. એક્ટ્રેસ રિયા સેના પોતાની હોટ તસવીરોના કારણે સતત ચર્ચામાં રહે છે. રિયા સેન હોટ તસવીરો ફેન્સ માટે શેર કરતી રહે છે. રિયાએ હાલમાં જ પોતાના બોલ્ડ અને હોટ ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન