bollywood actress sandeepa dhar dance on biba song
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ‘બીબા’ ગીત પર સંદીપાના ઠુમકા જોઈ કોઈને પણ નાચવાનું મન થઈ જશે, વીડિયો ધડાધડ વાયરલ

‘બીબા’ ગીત પર સંદીપાના ઠુમકા જોઈ કોઈને પણ નાચવાનું મન થઈ જશે, વીડિયો ધડાધડ વાયરલ

 | 10:19 pm IST
  • Share

બોલિવૂડ અભિનેત્રી સંદીપા ધર એક્ટિંગની સાથે સાથે જોરદાર ડાન્સ માટે પણ જાણીતી છે. તેમના ડાન્સ વીડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. સંદીપા ધરએ ફરી એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે ‘બીબા’ ગીત પર જોરદાર ડાન્સ કરી રહી છે. સંદિપા ધરનો આ વીડિયો ખૂબ પસંદ આવી રહ્યો છે. સંદીપા ધરે આ ડાન્સ વીડિયોને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે સંદિપા ધર એક જ ગીત પર વિવિધ ડ્રેસમાં ડાન્સ કરી રહી છે. હંમેશની જેમ, તેનો આ ડાન્સ વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઘણું ધ્યાન આકર્ષિત કરી રહ્યો છે. સંદિપા ધરએ આ ડાન્સ વીડિયો બીબા ચેલેન્જના હેશટેગ હેઠળ બનાવ્યો છે. તેનો આ વીડિયો 3 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. તો તમે પણ અહીં જુઓ આ ડાન્સ વીડિયો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન