Bollywood Actrss Jacqueline Fernandez Strikes a Pose Front Open Jacket
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • જેકલિન ફર્નાન્ડિસ હોલિવૂડ એક્ટ્રેસની રાહે, માત્ર એક જ કપડામાં Photo’s શેર કર્યા

જેકલિન ફર્નાન્ડિસ હોલિવૂડ એક્ટ્રેસની રાહે, માત્ર એક જ કપડામાં Photo’s શેર કર્યા

 | 6:33 pm IST
  • Share

બોલિવૂડ (Bollywood) અભિનેત્રી જેકલિન ફર્નાન્ડિસ(Jacqueline Fernandez) સોશિયલ મીડિયા(Social Media) ઉપર ખુબ જ એક્ટિવ રહે છે. જેકલિન અવાર નવાર પોતાના ફોટો સોશિયલ મીડિયા(Social Media) ઉપર શેર કરતી રહે છે. ત્યારે ઈંસ્ટાગ્રામ (Instagram) ઉપર તેણે એક ફોટો શેર કર્યો છે. આ ફોટો સોશિયલ મીડિયામાં ધડાધડ વાયરલ થઈ રહ્યો છે. ચાહકો આ ફોટોને ખુબ જ પસંદ અને શેર કરી રહ્યા છે.

બોલિવૂડ અભિનેત્રી મંગળવારે મૂડમાં જોવા મળી, જેણે પણ જેકલિનની આ તસવીર જોઇ તે સોશિયલ મીડિયામાં અવાક રહી ગયા હતાં.

તેની આ તાજેતરની તસવીરે સોશિયલ મીડિયામાં લોકોને આશ્ચર્યચકિત કરી દીધા. આ તસવીરમાં જેકલિન ખુલી જેકેટમાં નજર આવી રહી છે. ખુલ્લા વાળમાં જેકલિનનો લુક પૂર્ણ દેખાઇ રહ્યો છે .

જેક્લીન હાલમાં તેની આગામી ફિલ્મ ભૂત પોલીસના શૂટિંગમાં વ્યસ્ત છે, જેમાં યામી ગૌતમ, સૈફ અલી ખાન અને અર્જુન કપૂર પણ છે. ફિલ્મે હિમાચલ પ્રદેશના ડાલહૌસી અને ધર્મશાળાના હિલ સ્ટેશનનું શૂટિંગ પૂર્ણ કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન