bollywood diva rekha attends neil bhatt aishwarya sharma wedding reception
  • Home
  • Entertainment
  • નીલ ભટ્ટ અને ઐશ્વર્યા શર્માના લગ્નમાં પહોંચી રેખા, ફોટોઝ વાયરલ

નીલ ભટ્ટ અને ઐશ્વર્યા શર્માના લગ્નમાં પહોંચી રેખા, ફોટોઝ વાયરલ

 | 11:00 am IST
  • Share

ગુમ હૈ કિસી કે પ્યાર મેં સિરીયલમાં દિયર ભાભીનો રોલ કરનારા નીલ ભટ્ટ અને ઐશ્વર્યા શર્મા ભલે રીલ લાઈફમાં ન મળી શક્યા પણ રિયલ લાઈફમાં તેઓ લગ્નના બંધનમાં બંધાઈ ચૂક્યા છે. 30 નવેમ્બરે આ ટીવી સ્ટાર્સે હોમટાઉન ઉજ્જૈનમાં લગ્ન કર્યા અને નવા જીવનની શરૂઆત કરી હતી. લગ્ન બાદ આ બંનેએ મુંબઈમાં રિસેપ્શન રાખ્યું હતું. આ રિસેપ્શનમાં અનેક જાણીતી હસ્તીઓ ની સાથે રેખાએ પણ હાજરી આપી હતી. આ સમયે કપલે તેમની સાથે ખાસ ફોટોઝ પડાવ્યા જે વાયરલ થઈ રહયા છે. જુઓ ફોટોઝ તમે પણ…

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો