bollywood sanjay kapoor daughter shanaya kapoor hot photos
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • સંજય કપૂરની લાડલી શનાયા સુંદરતા મામલે આપે છે બોલિવૂડ અભિનેત્રીને ટક્કર, હોટ તસવીરો વાયરલ

સંજય કપૂરની લાડલી શનાયા સુંદરતા મામલે આપે છે બોલિવૂડ અભિનેત્રીને ટક્કર, હોટ તસવીરો વાયરલ

 | 4:42 pm IST
  • Share

અભિનેત્રી શનાયા કપૂર હાલ નવી સોશલ મીડિયા સેંસેશન બની ગઈ છે. ઈંસ્ટાગ્રામ પર શનાયાએ શેયર કરેલી પોતાની હોટ તસવીરોને કારણે હાલ સોશિયલ મીડિયામાં ગરમીનો પારો વધી ગયો છે. નિર્માતા બોની કપૂર અને અનિલ કપૂરની ભત્રીજી અને સંજય કપૂરની લાડલી શનાયા બોલિવૂડમાં સુંદરતાના મામલે કઈ કેટલી અભિનેત્રીઓને ટક્કર આપે છે. તેની નવી તસવીરો તેના જીવતો જાગતો પુવારો છે. તેણે સોફા પર સુઈને બોલ્ડ પોઝ આપ્યા છે, જે હવે વાયરલ થઈ રહ્યાં છે. લાખો ફેન્સ તેને ફોલો કરે છે. તો અહીં જુઓ શનાયાની આ નવી તસવીરો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન