boy proposed to the girl suddenly photographer fell on the ground
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • બીચ પર ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું અને ફોટોગ્રાફર ભફાંગ કરતો ખાબક્યો, એકવાર નહીં વારંવાર ખાબક્યો!

બીચ પર ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું અને ફોટોગ્રાફર ભફાંગ કરતો ખાબક્યો, એકવાર નહીં વારંવાર ખાબક્યો!

 | 10:42 pm IST
  • Share

સોશિયલ મીડિયા પર ઘણીવાર ફની વીડિયો વાયરલ થતા રહે છે. લગ્ન અને પ્રપોઝના ઘણા વીડિયો તમને ખુબ હસાવે છે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તે જોઈને તમે હસવાનું બંધ નહીં કરી શકો. આ વીડિયો એક કપલનો છે, જે એકબીજાને પ્રપોઝ કરી રહ્યા છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. વીડિયો સાથે કેપ્શનમાં લખ્યું છે કે, સાચી સગાઈનો સાચો ફોટો લેવો સરળ નથી … તેના માટે રાહ જુઓ’ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક માણસ તેની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવા બીચ પર લઈ ગયો. તેની સાથે એક ફોટોગ્રાફર પણ છે. જેવું જ તે માણસ રિંગ પહેરાવવા ગર્લફ્રેન્ડ તરફ ચાલ્યો જાય કે તરત જ ફોટોગ્રાફર કેમેરા સાથે ભફાંગ થઈ જાય છે તે માથાભેર નીચે પડે છે. તે કપલને રોકાવાનું કહે છે, પરંતુ કપલ તેની તરફ ધ્યાન આપતું નથી અને પ્રપોઝ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન