bride working on laptop on wedding day video viral on Social media
  • Home
  • Featured
  • લગ્ન મંડપમાં ક્યારેય કોઇ દુલ્હને નહીં કર્યું હોય આવું કામ, પતિ બાજુમાં છે છતા પણ…

લગ્ન મંડપમાં ક્યારેય કોઇ દુલ્હને નહીં કર્યું હોય આવું કામ, પતિ બાજુમાં છે છતા પણ…

 | 9:53 am IST

સોશિયલ મીડિયા પર અવાર નવાર અનેક વીડિયો વાયરલ થાય છે. હાલ એક દુલ્હનનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને લોકો દ્રારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો જૂનો છે જેમા એક દુલ્હન મંડપ પર લેપટોપ લઇને બેઠી છે અને કદાચ ઓફિસનું કામ કરી રહી છે. તેમા તે ફોન પર વાત કરતા લેપટોપમાં વાત કરી રહી છે.

આ વીડિયો દિનેશ જોશી નામના વ્યક્તિએ શેર કર્યો છે. તે લખે છે કે જો તમને લાગે છે કે તમે અંડર પ્રેશર છો તો આ વીડિયો જુઓ. આ વીડિયો લોકોને એટલો પસંદ આવ્યો છે કે તેને 38 હજાર વ્યૂજ મળ્યા છે. આ વીડિયોમાં તમે જોઇ શકો છો કે દુલ્હન મંડપમાં બેઠી છે તેના હાથમાં લેપટોપ છે તેનો પતિ બાજુમાં બેઠો છે. તે પતિની સામે જોતી પણ નથી. જોકે, હાલ ખબર નથી કે આ વીડિયો ક્યાનો અને ક્યારનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન