અમેરિકામાં સત્તા સંભાળ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. ત્યારે હવે ફરી ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટીલ ક્ષેત્ર પર વધુ એક યુદ્ધ છેડ્યું છે.