બીએસઇ ઇન્ડેક્સ (73,847) : 73,604 ના ટેકાને ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં 73,390નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં 74,104 તથા 74,486 મહત્ત્વની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી.
74,486 પાર થતાં 74,800 તથા 75,000નો આરંભિક ઘટાડો જોવાશે. સાનુકૂળ સંજોગોમાં 75,000 પાર થતાં 75,404 તથા તે બાદ 75,687નો વધુ ઉછાળો જોવાશે. નીચામાં 73,390 તૂટતાં 73,142, 72,976 તથા 72,768નો ઘટાડો જોવાશે.
નિફ્ટી સ્પોટ : (23,399) 22,324 તથા 22,271-22,254ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં 22,165નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં 22,469 નજીકની તથા 22,589 મહત્ત્વની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી. 22,589 પાર થતાં 22,752-22,816નો આરંભિક ઉછાળો જોવાશે. 22,816 પાર થયા બાદ 22,917 તથા 23,097નો વધુ ઉછાળો જોવાશે. નીચામાં 22,165 તૂટતાં 21,860નો ઘટાડો જોવાશે.
બૅન્ક નિફ્ટી સ્પોટ : (50,240) 50,312 તથા 50,516 નજીકની તથા 50,794 મહત્ત્વની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી. 50,794 પાર થતાં 51,043-51,149 તથા 51,318-51,375ના ઉછાળા જોવાશે. નીચામાં 49,911-49,860 મહત્ત્વનો ટેકો ધ્યાનમાં રાખવો. 49,860 તૂટતાં 49,365 તથા 49,025નો ઘટાડો જોવાશે.
કોલગેટ : (2,507) 2,475ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં 2,439નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં 2,522 તથા તે પાર થતાં 2,595નો સુધારો જોવાશે.
હિંદ યુની લીવર : (2,349) 2,321ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં 2,289નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં 2,383 તથા તે પાર 2,458નો સુધારો જોવાશે.
નેસ્લે ઇન્ડિયા : (2,345) 2,316 તથા 2,302ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં 2,271નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં 2,382 તથા તે બાદ 2,414નો સુધારો જોવાશે.
ટાઇટન : (3,175) 3,139 તથા 3,120ના ઘટાડે લેવાલી જોવાશે, લેણમાં3,090નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં 3,222ની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી, જે પાર થતાં 3,249 તથા 3,287નો સુધારો જોવાશે.
એશિયન પેઇન્ટ : (2,410) 2,394 તથા 2,388ના ઘટાડે લેવાલી જોવાશે, લેણમાં 2,348નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં 2,446 તથા તે પાર થયા બાદ 2,503નો સુધારો જોવાશે.