BSE ઇન્ડેક્સ (76,296) : 76,150 તથા 75,807 મહત્ત્વના ટેકા ધ્યાનમાં રાખવા. 75,807 તૂટતાં 75,687ની આરંભિક નીચી સપાટી આવશે.

ખરાબ સંજોગોમાં 75,687 તૂટતાં 75,423-75,383નું પેનિક જોવાશે. ઉપરમાં 76,494 તથા 76,572ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં 76,681નો સ્ટોપલોસ રાખવો. સાનુકૂળ સંજોગોમાં 76,681 પાર થતાં 76,920 તથા 77,080-77,180ના ઉછાળા જોવાશે.

નિફ્ટી સ્પોટ : (23,250) 23,307ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં 23,350નો સ્ટોપલોસ રાખવો. નીચામાં 23,226 નજીકનો ટેકો છે. જે તૂટતાં 23,166-23,128ની આરંભિક નીચી સપાટી આવશે. ખરાબ સંજોગોમાં 23,128 તૂટતાં 23,092 તથા તે બાદ 23,047 અને 22,985નો ઘટાડો જોવાશે. ઉપરમાં 23,350 પાર થતાં 23,406-23,430 તથા તે બાદ 23,467-23,488ના વધુ ઉછાળા જોવાશે.

બૅન્ક નિફ્ટી સ્પોટ : (51,598) 51,712 અત્યંત મહત્ત્વની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી. જે પાર થતાં ફ્રેશ લેવાલી થકી 51,900 તથા 52,210નો સુધારો જોવાશે. નીચામાં 51,400 નજીકનો તથા 51,247 મહત્ત્વના ટેકા ધ્યાનમાં રાખવા. લેણમાં 50,900નો સ્ટોપલોસ રાખવો. ખરાબ સંજોગોમાં 50,900 તૂટતાં 50,440-50,346નો ઘટાડો જોવાશે.

એચબીએલ ટેક્નો : (1,471) 1,497ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં 1,510નો સ્ટોપલોસ રાખવો. નીચામાં 1,446 તથા તે બાદ 1,430 અને 1,382નો ઘટાડો જોવાશે.

કેપીઆઇટી : (1,212) 1,259ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં 1,287નો સ્ટોપલોસ રાખવો. નીચામાં 1,171 તથા તે બાદ 1,115નો ઘટાડો જોવાશે.

 ટીસીએસ : (3,404) 3,450 તથા 3,467ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં 3,500નો સ્ટોપલોસ રાખવો. નીચામાં 3,337નો ઘટાડો જોવાશે.

એસ્ટ્રલ : (1,356) 1,342ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં 1,325નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં 1,362 પાર થતાં 1,374 તથા 1,402નો સુધારો જોવાશે.

એસીસી : (1,994) 1,973ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં 1,950નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં 2,020 તથા 2,048નો સુધારો જોવાશે.

આઇડીએફસી ફર્સ બૅન્ક : (60/35) 59ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં 57નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં 64 તથા 68નો સુધારો જોવાશે.

આઇઇએક્સ : (182) 180/50 તથા 179ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં 176નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં 187 તથા 191નો અત્યંત ઝડપી સુધારો જોવાશે.