બીએસઇ ઇન્ડેક્સ (79,408) : 79,205- 79,105 નજીકનો તથા 78,776ના મહત્ત્વના ટેકાને ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં 78,550નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં 79,635 પાર થતાં 80,170 તથા 80,417-80,500 નો વધુ સુધારો જોવાશે. નીચામાં 78,550 તૂટતાં 78,245, તથા 77,900નો પ્રત્યાઘાતી ઘટાડો જોવાશે.
નિફ્ટી સ્પોટ : (24,125) 24,045 તથા 23,972 નજીકના તથા 23,903ના મહત્ત્વના ટેકાને ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં 23,849નોે સ્ટોપલોસ રાખવોે. ઉપરમાં 24,241નો આરંભિક સુધારો જોવાશે, જે પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી. 24,241 પાર થયા બાદ ફ્રેશ લેવાલી થકી 24,367 તથા 24,476નો વધુ સુધારો જોવાશે. નીચામાં 23,849 તૂટતાં 23,727 તથા 23,620નો ઘટાડો જોવાશે.
બૅન્ક નિફ્ટી સ્પોટ : (55,305) 55,065ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં 54,675નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં 55,465 પાર થતાં 55,950, 56,250 તથા તે બાદ 56,567-56,837નો વધુ સુધારો જોવાશે.
બજાજ ફાઇનાન્સ : (9,270) 9,230 તથા 9,200ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં 9,146નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં 9,380 તથા 9,495-9,522નો વધુ સુધારો જોવાશે.
બજાજ ફીનસર્વ : (2,104) 2,075ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં 2,034નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં 2,205નો વધુ સુધારો જોવાશે.
ફેડરેલ બૅન્ક :(202) 199ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં 195નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં 204/50 તથા તે પાર થયા બાદ 209/50 અને 218નો ઝડપી સુધારો જોવાશે.
આઇસીઆઇસીઆઇ બૅન્ક : (1,841) 1,823-1,815ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં 1,784નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં 1,873 તથા 1,903નો વધુ સુધારો જોવાશે.
એસ્કોર્ટ્સ : (3,367) 3,316 તથા 3,292ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં 3,250નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં 3,402 તથા તે બાદ 3,477નો વધુ સુધારો જોવાશે.
એક્સાઇડ : (384) 380-379ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં 375નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં 394 તથા તે બાદ 403 અને 411નો સુધારો જોવાશે.
એટીજીએલ : (624) 627ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં 609નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં 641 તથા 654નો વધુ સુધારો જોવાશે.