બીએસઇ ઇન્ડેક્સ (80,369) : 80,540 નજીકની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી. જે પાર થતાં 80,677-80,759 તથા તે બાદ 80,941 અને 81,087નો સુધારો જોવાશે. નીચામાં 80,187 નજીકનો તથા 79,936-79,889 મહત્ત્વનો ટેકો ધ્યાનમાં રાખવો. 79,936- 79,889 મહત્ત્વનો ટેકો ધ્યાનમાં રાખવો. 79,889 તૂટતાં 79,550નો ઘટાડો જોવાશે.


નિફ્ટી સ્પોટ : (24,467) 24,493 નજીકની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી. જે પાર થતાં 24,628 તથા 24,695નો સુધારો જોવાશે. નીચામાં 24,381 નજીકનો તથા 24,312-24,303 મહત્ત્વનો ટેકો ધ્યાનમાં રાખવો. 24,303 તૂટતાં 24,183નો ઘટાડો જોવાશે.

બૅન્ક નિફ્ટી સ્પોટ : (52,321) 52,135 નજીકનો તથા 51,945-51,885ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં 51,885નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં 52,522નો આરંભિક સુધારો જોવાશે. જે મહત્ત્વની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી. 52,522 પાર થયા બાદ 52,747નો વધુ સુધારો જોવાશે. નીચામાં 51,885 તૂટતાં 51,589 તથા 51,446નો ઘટાડો જોવાશે.

ટીવીએસ મોટર્સ : (2,449) 2,412-2,405ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં 2,405નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં 2,482 પાર થતાં 2,514 તૂટતાં 2,538નો સુધારો જોવાશે.

બજાજ ફીન સર્વ : (1,767) 1,750 તથા 1,739ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં 1,723નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં 1,800 તથા 1,830નો સુધારો જોવાશે.

બજાજ ફાઇનાન્સ : (7,019) 6,967 તથા 6,931ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં 6,880નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં 7,060 પાર થતાં 7,218 તથા 7,316નો સુધારો જોવાશે.

બીઓબી : (254/50) 251ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં 247નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં 256 પાર થતાં 263 તથા 273નો સુધારો જોવાશે.

કેનેરા બૅન્ક : (103/70) 102-101ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં 100નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં 109 તથા 111નો સુધારો જોવાશે.

ફેડરલ બૅન્ક : (201) 197 તથા 194ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં 192નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં 205 તથા 212નો વધુ સુધારો જોવાશે.

એચડીએફસી બૅન્ક : (1,751) 1,744ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં 1,725નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં 1,769 પાર થતાં 1,788 તથા 1,803નો સુધારો જોવાશે.


  • Follow us on: