અમદાવાદ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ સ્થિર રહ્યા હતા. કોઈ વધારો કે ઘટાડો નોંધાયો નહોતો.
જ્યારે ચાંદીમાં રૂ.500નો ઘટાડો નોંધાયો હતો. સોનાનો ભાવ રોજ ઐતિહાસિક સપાટી બનાવી રહ્યો છે. ચાંદી ચોરસાનો ભાવ આજે રૂ.94,000 થી રૂ.96,000 રહ્યા હતા. જે ગઈકાલની સરખામણી રૂ.500 ઓછા છે. 999 સોનાનો ભાવ રૂ.95,000 થી રૂ.98,000 રહ્યો હતો. 995 સોનાનો ભાવ રૂ.94,700 થી રૂ.97,700 રહ્યો હતો. હોલમાર્ક દાગીનાનો ભાવ રૂ.96,040 રહ્યો હતો.
