- ડિક્લેરેશન આપીને પણ અરજી કરી શકો છો
- UAN પ્રોફાઇલમાં સુધારા માટે દસ્તાવેજો આપવા પડશે
- નાના સુધારા માટે 2 અને મોટા સુધારા માટે 3 ડોક્યુમેન્ટ્સ જરૂરી રહેશે
એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)એ કર્મચારીઓના પીએફ ખાતાને લઈને નવો નિયમ રજૂ કર્યો છે. આ ફેરફાર તમામ પીએફ ખાતાધારકો માટે છે. EPFO એ PF ખાતામાં વિગતો સુધારવા અને અપડેટ કરવા માટે કેટલાક નવા નિયમો રજૂ કર્યા છે. તો જાણો EPFO દ્વારા કયો નિયમ લાગુ કરવામાં આવ્યો છે?
EPFOએ SOP બહાર પાડી












