બીએસઇ ઇન્ડેક્સ (74,227) : 74,029 તથા 73,604ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં 73,360નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં 74,934 તથા તે પાર થયા બાદ 75,121, 75,268 તથા 75,404ના વધુ ઉછાળા જોવાશે. નીચામાં 73,360 તૂટતાં 73,142, 72,768 તથા 72,535નો ઘટાડો જોવાશે.

નિફ્ટી સ્પોટ : (22,536) 22,461 તથા 22,324ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં 22,200નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં 22,781-22,816નો વધુ ઉછાળા જોવાશે. નીચામાં 22,200 તૂટતાં 22,065-22,007 તથા તે બાદ 21,862નો ઘટાડો જોવાશે.

બૅન્ક નિફ્ટી સ્પોટ : (50,521) 50,794ની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી, જે પાર થતાં 51,031, 51,149 તથા 51,265-51,318ના ઉછાળો જોવાશે. જ્યાં નફારૂપી વેચવાલી જોવાશે. સાનુકૂળ સંજોગોમાં 51,318 પાર થયા બાદ 51,502-51,557નો વધુ ઉછાળો જોવાશે. નીચામાં 50,027-49,975 મહત્ત્વનો ટેકો છે. 49,975 તૂટતાં 49,559 તથા 49,268નો ઘટાડો જોવાશે.

એશિયન પેઇન્ટ : (2,394) 2,383 તથા 2,362ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં 2,347નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં 2,446 તથા તે પાર થયા બાદ 2,503નો સુધારો જોવાશે.

આઇસીઆઇસીઆઇ બૅન્ક : (1,300 )1,310ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં 1,325નો સ્ટોપલોસ રાખવો. નીચામાં 1,287 તથા 1,265ના ટેકા ધ્યાનમાં રાખવા. 1,265 તૂટતાં 1,240 તથા 1,200નો ઘટાડો જોવાશે.

 જેએસડબલ્યૂ સ્ટીલ : (955) 967 તથા 977ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં 998નો સ્ટોપલોસ રાખવો. નીચામાં 937 તથા 934ના ટેકા ધ્યાનમાં રાખવા. 934 તૂટતાં 913 તથા 902નો ઘટાડો જોવાશે.

હિંદ યુનિ લીવર : (2,289) 2,279ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં 2,252નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં 2,337 તથા તે બાદ 2,383નો સુધારો જોવાશે.

ઇંડિગો : (5,155) 5,120 તથા 5,112ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં 5,055નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં 5,282, 5,307 તથા 5,373નો સુધારો જોવાશે.

એચ.એ.એલ. : (4,043) 4,094ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં 4,138નો સ્ટોપલોસ રાખવો. નીચામાં 3,975 તથા 3,915નો ઘટાડો જોવાશે.