ભારતીય શેરબજાર કારોબારના છેલ્લા દિવસે આજે એટલે કે, 06 સપ્ટેમ્બરે શુક્વારે મસમોટા ગાબડાં સાથે બંધ થયું હતું. સવારે પણ માર્કેટ 200 પોઈન્ટ તૂટીને ખુલ્યું હતું. સેન્સેક્સ 1017 પોઈન્ટ (1.24%)ના ઘટાડા સાથે 81,183 પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 292 પોઈન્ટ (1.17%) ઘટીને 24,852ના સ્તરે બંધ થયો હતો.

Apple પર CCIની મોટી કાર્યવાહી, ફાઈનાન્શિયલ ડેટા આપવામાં આવશે












